ઇન્વેસ્ટર્સ અડ્ડા આપનું હાર્દિક સ્વાગત કરે છે.
         ફાયનાન્શીયલ પ્લાનીંગની કોઈ ખાસ વ્યાખ્યા નથી. તેને કોઈ બાબતની સીમા પણ લાગુ પડતી નથી. ફાયનાન્શીયલ પ્લાનીંગની પ્રવૃત્તિની પ્રક્રીયા અગત્યની છે તેમને આપેલ નામ નહીં. દરેક વ્યક્તિને પૈસાની જરૂરિયાત હોય છે. જીવન સરળતાથી ગુજારવા માટે દરેક પગલે પૈસાની જરૂરિયાત ઉભી થતી હોય છે. અમુક રકમ પરંપરાગત રીતે આવતી હોય છે. પરંતુ તે રકમ દરેક જરૂરિયાતને પહોંચી વળવા પુરતી ન હોઈ શકે. આ સમયે ફાયનાન્શીયલ પ્લાનીંગ મદદરૂપ બને છે. ફાયનાન્શીયલ પ્લાનીંગથી જરૂરિયાત સમયે અન્ય પાસે મદદ માટે જવાની જરૂર...Read more
દ્રષ્ટિ

આજના આ બદલાયેલા યુગમાંકેજ્યાંસંપત્તિ નામુખ્ય સ્રોત જ્ઞાન અને માહિતી છે તેની મદદ થી બચત અને રોકાણ દ્વારા ભારત ના વિકાસ ની હરણફાળમા વધુને વધુ...
Read more

મૂલ્યો

નૈતિકતાના સર્વોચ્ચ સ્થાને : અનેરી કાર્યશૈલી

પ્રાથમિકતા ગ્રાહક હિતને : ઉચ્ચત્તમ સેવા

અરસ-પરસ વિશ્વાસનો સેતુ

હેતુ

સમાજના નાનામાં નાની વ્યક્તિને તેમની બચતોનું, જોખમ આધારિત મહત્તમ વળતર અપાવતા રોકાણોમાં પરિવર્તન કરાવી, ફાયનાન્સીયલ પ્લાનીંગની મદદથી...
Read more