નિમંત્રણ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> નિમંત્રણ   >> તુલનાત્મક વિગતો

અલગ અલગ રોકાણની તુલનાત્મક વિગતો નીચેના કોઠામાં દર્શાવેલ છે.

 

રોકાણ

તરલતા

જોખમ

વળતર

રોકાણ માટે સરળતા

ટેક્ષ

પારદર્શક

રોકાણ માટેની સાનુકૂળતા

સોનું

ઊંચી

ઓછું

માફકસરનું

માફકસરનું

માફકસર

ઓછી

ઓછી

સ્થા. મીલ્કતો (જમીન-મકાન)

ઓછી

ઓછું

પરિવર્તનશીલ

ઓછી

માફકસર

ઓછી

ઓછી

બેંક એફ. ડી./ પોસ્ટ ડીપોઝીટ

ઓછી

ઓછું

ઓછું

માફકસરની

ઊંચો

ઓછી

વધુ

આર.બી. આઈ. બોન્ડ

ઓછી

ખૂબ જ
ઓછું

માફકસરનું

માફકસરની

ઊંચો

વધુ

પબ્લીક પ્રો. ફંડ

ઓછી

ઓછુ

માફકસરનું

માફકસરની

નથી

વધુ

પોસ્ટ એમ. આઈ. એસ.

ઓછી

ઓછું

માફકસરનું

સારી

ઊંચો

ઓછી

વીમો

ઓછી

ઓછું

માફકસરનું

માફકસરનું

ઓછો

ઓછી

મધ્યમ

મ્યુ. ફંડ – ડેટ

ઊંચી

માફકસરનું

માફકસરનું

સારી

ઓછો

વધુ

વધુ

મ્યુ. ફંડ – ઇકવીટી

ઊંચી

ઊંચુ

ઊંચુ

સારી

ઓછો

વધુ

વધુ

શેર માર્કેટ

ઊંચી

ખૂબ જ ઊંચુ

ઊંચુ

સારી

ઓછો

વધુ

વધુ


બચત રોકાણને રોકતાં ખોટા વિચારો:

ઉપરોક્ત કોઠા ઊપરથી આપ આપના જોખમ ઉઠાવવાની ક્ષમતાને લક્ષમાં લઈ વધુમાં વધુ વળતર મેળવવા તમારા નાણાંના રોકાણનું આયોજન કરી શકો. દરેક વ્યક્તિના સંજોગો મુજબ જોખમ ઉઠાવવાની ક્ષમતા અલગ અલગ હોય છે.
  • જે ગમે તે મળે તેનું નામ ‘સુખ’, જે મળે તે ગમે તેનું નામ આનંદ.

  • સાચી વ્યક્તિએ ગુસ્સે થવાની જરૂર નથી અને ખોટી વ્યક્તિને તે અધિકાર નથી.

  • કાદવ ક્યારે પણ ફેંકશો નહીં, નિશાન નહિ ચૂકશો તો પણ તમારા હાથ ગંદા થયા વિના રહેશે નહીં.

  • જીવનમાં દુઃખ અનિવાર્ય છે, પણ દુઃખી થવું વૈકલ્પિક છે.

  • દુઃખની પાછળ શોક નહીં પણ શોધ કરો, એ આવ્યું ક્યાંથી ?

  • બીજાની ભૂલમાંથી પણ બોધપાઠ લો; કારણ કે બધી ભૂલો કરવા તમને સમય મળવાનો નથી.

  • આ પૃથ્વિ આપણને આપણાં પૂર્વજો વારસામાં મળી નથી, એ તો આપણે આપણાં બાળકો પાસેથી ઉધાર લીધી છે...


  • ‘ચિંતન’ માનવ જીવનમાં વિચાર શુધ્ધિનું કાર્ય કરે છે.

    -ટાઈડાની આદિવાસી કહેવત.