ફાયનાન્શીયલ પ્લાનીંગ

જોખમ ઉઠાવવા અંગેની રૂપરેખા (RISK PROFILER)

આ પ્રશ્નોતરી દ્વારા તમોને કયો ‘જોખમ ઉઠાવવાનો વર્ગ’ વધુ અનુકૂળ રહેશે તથા તેને આનુસંગિક સારામાં સારા ‘એસેટ્સ એલોકેશન’ ની ભલામણ થઇ શકે તે નક્કી થશે. જો કે આ ફક્ત સામાન્ય માર્ગદર્શિકાના રૂપમાં છે. હકીકતમાં બીજા અન્ય સંજોગોમાં અને વસ્તુઓની અસરને કારણે ‘રીસ્ક કેટેગરી’ અને ‘એસેટ્સ એલોકેશન’ ના પ્રકારમાં ફેરફાર સંભવ છે.

આપને વિનંતી કે નીચે મુજબની પ્રશ્નાવલીનાં જવાબો થોડું વિચારીને ચીવટથી આપશો જેથી તે આપની વાસ્તવિક પરિસ્થીતીની નજીક દોરી જાય.
૧. આપની હાલની ઉંમર:
( ) (અ) ૩૦ વર્ષથી ઓછી
( ) (બ) ૩૦-૪૦ વર્ષ
( ) (ક) ૪૧-૫૦ વર્ષ
( ) (ડ) ૫૧-૬૦ વર્ષ
( ) (ઈ) ૬૦ વર્ષથી વધુ


૨. તમારી બધી આવકો ગણી, તમારા હાલના ખર્ચા માટે તે કેટલી જરૂરી છે?
( ) (અ) ૨૫% થી ઓછી
( ) (બ) ૨૫% થી ૫૦% વચ્ચે
( ) (ક) ૫૦% થી ૭૫% વચ્ચે
( ) (ડ) ૭૫% થી વધુ


૩. તમારા નાણાં ઉપર કોણ નભે છે?
( ) (અ) ફક્ત તમો અને તમારા કમાતાં પત્નિ/પતિ
( ) (બ) તમો અને ન કમાતાં પત્નિ/પતિ
( ) (ક)તમો તથા ન કમાતાં પત્નિ ઉપરાંત એક વ્યક્તિ
( ) (ડ)તમો તથા કમાતાં પત્નિ/પતિ ઉપરાંત બાળકો અને મા-બાપ.૪. તમો.....
( ) (અ) તમારું ઘરનું ઘર ધરાવો છો.
( ) (બ) તમારા માતા-પિતા સાથે વારસામાં મળેલ મકાનમાં રહો છો.
( ) (ક)ઘર ધરાવો છો અને તેની લોનના હપ્તા ભરો છો.
( ) (ડ) હાલમાં પૈસા બચાવો છો જેથી ભવિષ્યમાં મકાન લઇ શકાય.
   

૫. નજીકનાં ભવિષ્યમાં તમારી નોકરી/ધંધાની આવક.....
( ) (અ) સારી એવી વધી શકે તેમ છે.
( ) (બ) ધીમે ધીમે સારી એવી ઘટતી જાય છે.
( ) (ક) લગભગ હાલ જેટલી જ રહેશે.
( ) (ડ) થોડી થોડી વધતી જશે.
( ) (ઈ) ખૂબ જ વધી શકે તેમ છે.
   

૬. રોકાણને લગતો તમારો અનુભવ તથા તે અંગેની જાણકારી.....
( ) (અ) જાણો છો અને અનુભવો છો.
( ) (બ) ખૂબ જાણકાર નથી પરંતુ થોડો અનુભવ છે.
( ) (ક) અનુભવ પણ નથી તથા જાણકારી પણ નથી.

૭. તમારા ભવિષ્યના નાણાંકીય ધ્યેય શરૂ થાય ત્યાં સુધીમાં તમે કેટલા વર્ષ બચત કરી શકો તેમ છો ?
( ) (અ) ૫ વર્ષથી ઓછા સમય માટે
( ) (બ) ૫-૧૦ વર્ષ સુધી
( ) (ક) ૧૦ વર્ષથી વધુ સમય સુધી
( ) (ડ) ગોલ માટેની વ્યવસ્થા થઈ ગયેલ છે/ગોલ પુરા થઇ ગયા છે.
   

૮. રોકાણ કર્યા બાદ તમો શું મહેસુસ કરો છો ?
( ) (અ) નાણાંકીય સદ્ધરતાં માટે બચત કરો છો.
( ) (બ) હાલની જરૂરિયાતને પહોંચી વળવા માટેની કાયમી આવક ઉભી કરો છો.
( ) (ક) હાલની આવક અને ભવિષ્યના ગ્રોથ વચ્ચેનું સંતોષકારક સમતોલન.
( ) (ડ) લાંબાગાળાની આર્થિક વૃદ્ધિ.
   

૯. જ્યારે ‘જોખમ’ (Risk) વિશે વિચારો છો ત્યારે કઈ બાબતની લાગણી અનુભવો છો ?
( ) (અ) રોમાંચ
( ) (બ) તક
( ) (ક) અચોક્કસતા
( ) (ડ) નુકશાની
   

૧૦. તમોએ ત્રણ મહિના પહેલાં રોકાણ કરેલ રકમનાં ૨૦% નુકશાની આવે અને સાથોસાથ શેર માર્કેટ પણ ૨૦% નીચે ગયેલ હોય ત્યારે તમો શું કરવા પ્રેરાવ ?
( ) (અ) રોકાણ વધારવા.
( ) (બ) કાંઈપણ ન કરો.
( ) (ક) સ્ટોકનાં ભાવ વધારાની રાહ જોઈ તે વધે એટલે તુરંત વહેંચી નાખવા.
( ) (ડ) શેર વહેંચી રકમ બેંક ફિક્સ ડીપોઝીટમાં રોકાણ કરવા.
   

૧૧. તમો ‘ગેઈમ શો’ માં નિર્ણાયક તબકકે પહોંચ્યા હોય, ત્યારે શું પસંદ કરશો ?
( ) (અ) વાર્ષિક આવકની ૨૫ ગણી રકમ જીતવાની સામે ૧૦% જીતવાની શક્યતા.
( ) (બ) વાર્ષિક આવકની ૧૫ ગણી રકમ જીતવાની સામે ૨૫% જીતવાની શક્યતા.
( ) (ક) વાર્ષિક આવકની ૫ ગણી રકમ જીતવાની સામે ૫૦% જીતવાની શક્યતા.
( ) (ડ) વાર્ષિક આવક જેટલી જીતેલી રકમ સ્વીકારી લેવી.
   

૧૨. તમો તમારા રોકાણને અંદાજીત કેટલો સમય સુધી ચાલુ રહેવા દેશો ?
( ) (અ) ૧ વર્ષથી ઓછા સમય સુધી
( ) (બ) ત્રણ વર્ષથી ૫ વર્ષ સુધી
( ) (ક) ૧ વર્ષથી ત્રણ વર્ષ સુધી
( ) (ડ) પાંચ વર્ષથી વધુ સમય સુધી
   

૧૩. તમારા નાણાંકીય બાબતનો નિર્ણય ખોટો સાબિત થાય તો કેવું અનુભવશો ?
( ) (અ) વચ્ચે આવેલા અવરોધોને દૂર કરવાનો આત્મ વિશ્વાસ
( ) (બ) નાણાંકીય નુકશાનીનું જોખમ જ્યાં દેખાતું હોય ત્યાં રોકાણ કરતાં નથી.
( ) (ક) હું મારી જાતને નૈતિક જવાબદારી તરીકે સ્વીકારીશ.
( ) (ડ) હું મારી જાતને દોષિત કે અપરાધી માનીશ.
   

૧૪. તમારી હાલની વાર્ષિક આવકના કેટલાં ગણું રોકાણ તમો ધરાવો છો ?
( ) (અ) ૩ ગણું અને વધુ
( ) (બ) અર્ધાગણું
( ) (ક) ૨ થી ૩ ગણાની વચ્ચે
( ) (ડ) અર્ધાથી પણ ઓછું
   

૧૫. તમારી દ્રષ્ટિએ તમારા રોકાણ કરાયેલ ૧,૦૦,૦૦૦/– ની બનતી રકમની આદર્શ મર્યાદા.....
( ) (અ) વધુમાં વધુ ૨,૫૦,૦૦૦/– અને ઓછામાં ઓછા ૬૦,૦૦૦/–.
( ) (બ) વધુમાં વધુ ૨,૦૦,૦૦૦/– અને ઓછામાં ઓછા ૮૦,૦૦૦/–.
( ) (ક) વધુમાં વધુ ૧,૬૦,૦૦૦/– અને ઓછામાં ઓછા ૧,૦૦,૦૦૦/–.
( ) (ડ) વધુમાં વધુ ૧,૫૦,૦૦૦/– અને ઓછામાં ઓછા ૧,૧૦,૦૦૦/–.
   

૧૬. તમને કેવા પ્રકારનું રોકાણ નિશ્ચિંત કે આરામદાયક અનુભવ આપે છે ?
( ) (અ) નુકશાની ન આપે તેવું એક સરખું વધ-ઘટ વગરનું રોકાણ ચાહે તે ભલે ઓછું વળતર મળતું હોય.
( ) (બ) ટુંક સમયની થોડી નુકશાનીના ભય સામે લાંબાગાળાના વળતરની સારી તક ધરાવતું.
( ) (ક) માફકસરની ટુંકાગાળાના નુકશાનીની શક્યતા સાથે માફકસરની લાંબાગાળાની વૃદ્ધિની વિશાળ તક ધરાવતું.
( ) (ડ) ટુંકાગાળામાં નુકશાનીની શક્યતા હોય છતાં લાંબાગાળાના વિકાસની વિપૂલ તક ધરાવતું.
   

Scoring Your Answers

 

Question No.

 

Score

 

 

 

 

 

 

 

 

1

 

10

6

4

1

-

 

2

 

20

14

11

4

-

 

3

 

14

11

6

3

1

 

4

 

14

11

6

1

-

 

5

 

1

3

6

11

14

 

6

 

10

6

4

1

-

 

7

 

3

6

11

14

-

 

8

 

0

5

10

20

-

 

9

 

10

7

3

1

-

 

10

 

20

14

10

4

-

 

11

 

20

14

11

6

-

 

12

 

0

5

10

20

-

 

13

 

20

14

10

4

-

 

14

 

20

14

11

6

3

 

15

 

14

11

6

3

-

 

16

 

1

4

6

10

-

 

 

 

 

 

 

 

 

 

 

Recommended Asset Allocation

 

Score

Client Risk Profile

Recommended Asset Allocation

 

 

Equity

Debt%

211-250

Very Aggressive Investor

80-100

20-0

166-210

Aggressive Investor

60-80

40-20

121-165

Moderate Investor

40-60

60-40

76-120

Conservative Investor

20-40

80-60

75-34

Cautious Investor

0-20

100-80

 

Note:- The above risk profiles only gives an idea asset allocation based on he risk tolerance level of investor. However, before deciding any final asset allocation ,the investor is advised to take expert opinion.