મ્યુચ્યુઅલ ફંડ
ઇન્વેસ્ટર્સ અડ્ડા   >> મ્યુચ્યુઅલ ફંડ   >> શેર બજારના જોખમને નાથવાની સરળ રીત

શેર બજારના જોખમને નાથવાની સરળ રીત

જ્યારે પણ ‘ઈક્વીટી’ (શેર બજાર)ની વાત થાય ત્યારે સૌ પ્રથમ “તે ખૂબ જ ચંચળ અને જોખમી છે’ તેવો જ પ્રતિભાવ મળે અને એક રીતે તે વાત સાચી પણ છે, કારણ કે આ બંને શેર બજારના મૂળભૂત લક્ષણો છે, પરંતુ તે ફકત અને ફક્ત ટૂંકા ગાળા માટે જ. શેર બજારની ટૂંકા ગાળાની ચાલ કે વધઘટ અંગે અનુમાન કરવું હકીકતમાં અસંભવ છે, પરંતુ લાંબા ગાળે (૫ કે વધુ વર્ષો) શેર બજારની ચાલ દરેક કંપનીઓના નફાની ગુલામ બની તેના પ્રવાહ સાથે જ ચાલતી હોય છે અને નુકશાનીની શક્યતાઓ અને શેરના ભાવની ‘ઉતાર-ચડાવ’ સારી એવી ઓછી થઈ જાય છે.

નીચે મુજબના શેર બજારના શરૂઆતથી અત્યાર સુધીના રોલિંગ રિટર્નના આકડાઓ દ્વારા નીચેના મુદ્દાઓ સ્પષ્ટ બનશે.

Yrs

Year-End

SENSEX Level

1 Year %

3 Year %

5 Year %

7 Year %

10 Year %

12 Year %

15 Year %

20 Year %

0

31.03.79

100

 

 

 

 

 

 

 

 

1

31.03.80

128.57

28.57

 

 

 

 

 

 

 

2

31.03.81

173.44

34.90

 

 

 

 

 

 

 

3

31.03.82

217.71

25.52

29.61

 

 

 

 

 

 

4

31.03.83

211.51

–2.85

18.05

 

 

 

 

 

 

5

31.03.84

245.33

15.99

12.25

19.66

 

 

 

 

 

6

31.03.85

353.86

44.24

17.58

22.44

 

 

 

 

 

7

31.03.86

574.11

62.24

39.49

27.05

28.36

 

 

 

 

8

31.03.87

510.36

–11.10

27.66

18.58

21.77

 

 

 

 

9

31.03.88

398.37

–21.94

4.03

13.50

12.61

 

 

 

 

10

31.03.89

713.60

79.13

7.52

23.81

18.48

21.72

 

 

 

11

31.03.90

781.05

9.45

15.24

17.16

20.52

19.77

 

 

 

12

31.03.91

1167.97

49.54

43.12

15.26

24.97

21.01

22.73

 

 

13

31.03.92

4285.00

266.88

81.76

53.04

42.80

34.71

33.94

 

 

14

31.03.93

2280.52

–46.78

42.93

47.76

21.78

26.84

23.95

 

 

15

31.03.94

3778.99

65.71

47.90

39.57

33.11

31.45

26.85

27.40

 

16

31.03.95

3260.96

–13.71

–8.70

33.09

35.03

24.87

25.60

24.05

 

17

31.03.96

3366.61

3.24

13.86

23.58

24.81

19.35

24.39

21.86

 

18

31.03.97

3360.89

–0.17

-3.83

–4.74

23.18

20.74

20.63

20.02

 

19

31.03.98

3892.75

15.82

6.08

11.29

18.77

25.60

17.29

21.43

 

20

31.03.99

3739.96

–3.92

3.57

–0.21

–1.92

18.02

18.05

19.92

19.85

21

31.03.00

5001.28

33.73

14.17

8.93

11.87

20.40

23.47

19.31

20.09

22

31.03.01

3604.38

–27.93

–2.53

1.37

–0.67

11.93

14.45

13.03

16.38

23

31.03.02

3469.35

–3.75

–2.47

0.64

0.89

–2.09

13.23

13.63

14.85

24

31.03.03

3048.72

–12.12

–15.21

–4.77

–1.41

2.95

8.32

14.53

14.27

25

31.03.04

5590.60

83.38

15.76

8.37

7.54

3.99

2.24

14.71

16.92

26

31.03.05

6492.82

16.14

23.23

5.36

7.58

7.13

9.11

15.16

15.66

27

31.03.06

11279.96

73.73

54.67

25.63

17.08

12.85

9.54

16.32

16.06

28

31.03.07

13072.10

15.89

32.73

30.38

14.71

14.55

12.27

7.72

17.60

29

31.03.08

15644.44

19.68

34.06

38.69

23.33

14.92

13.66

13.70

20.14

30

31.03.09

9708.50

–37.94

–4.88

11.67

15.84

10.01

9.24

6.49

13.94

Probability of Loss :

11/30

6/28

3/26

3/24

1/21

0/19

0/16

0/11

Probability of Loss % :

36.67%

21.43%

11.54%

12.50%

4.76%

0.00%

0.00%

0.00%


  • શેરબજારનું જોખમ લાંબાગાળે ઓછુ જોખમી અને ઓછુ ચંચળ હોય છે .

  • ટુંકાગાળાની સામે લાંબાગાળા માટેનું શેરબજારનું ભવિષ્ય ભાખવું સહેલું હોય છે .

  • ૭ વર્ષકે વધુ સમયના રોકાણ માટે નુકસાનીની શક્યતા નહીવત બનતી જાય છે.

  • લાંબાગાળાના રોકાણ માટે ભાવની વધઘટની તીવ્રતા ઘટતી જાય છે .જેમકે ૧ વર્ષ માટે રોકાયેલ રકમનું વધુમાંવધુ વળતર ૨૬૬.૮૮% થી લઈને ઓછામાંઓછુ વળતર (-) ૪૬.૭૮% સુધીનું છે .(તફાવત ૩૧૩.૬૬% નો)તેની સામે ૨૦ વર્ષ માટેના રોકાણનું વળતર અનુક્રમે ૨૦.૧૪ અને ૧૪.૨૭ છે. તફાવત ફક્ત ૫.૮૭% નો જ

  • આમ શેરબજારના આકર્ષક વળતરના મીઠાફળ પામવા માટે લાંબાગાળાના રોકાણનું આયોજન જરૂરી છે.
    આ જગતમાં લગભગ ૫,૦૦૦ ભાષાઓ તથા બોલીઓ છે,અને પૈસો એ બધીજ ભાષા બોલે છે.

    નિવૃત્તિ સમયે ભરણ-પોષણ આપણા દાદા આપણા પિતાશ્રીની આવક ઉપર નભતા, આપણા પિતાશ્રી તેઓના પેન્શન - બચત ઉપર નભતા, આપણે આપણી બચત ઉપરજ નભવું પડશે.